વર્ષનો અંતિમ દિવસ - કરી લો આ ઉપાય...પૂરી થશે મનોકામનાઓ

Last Updated: મંગળવાર, 31 ડિસેમ્બર 2019 (12:33 IST)
જૂના વર્ષ સાથે બધી અંતિમ ઢગલો ઈચ્છાઓ અને ખરાબ યાદો જોડાયેલ હોય છે. આપણે સારી યાદોને બનાવી રાખવાની છે અને ખરાબ આદતોને ભૂલી જવાનુ છે.
આ દિવસે જો આપણે કેટલીક પ્રકારના કાર્ય કરીએ તો મન અને જીવનમાંથી કડવી વસ્તુઓ મટી જાય છે સાથે જ આવનારો વર્ષ ખુશીઓથી ભરાય જાય છે. આ ખાસ કામ 31 ડિસેમ્બરની રાત સુધી કરી લેવુ જોઈએ.
આ વર્ષના પહેલા દિવસે જ કરી લેવુ જોઈએ.

જૂના વર્ષના અંતિમ દિવસે શુ કરવુ જોઈએ ?

- ઘરની સંપૂર્ણ સાફ સફાઈ કરવી જોઈએ અને જો શક્ય હોય તો ઘરને સજાવવુ પણ જોઈએ
- કોઈને કોઈ રૂપમાં ભગવાનને યાદ કરવા જોઈએ
- ભલે ભજન કરો ભલે કીર્તન કરો આ સ્તુતિ કરો
- આ દિવસે ગરીબને વસ્ત્ર અને ખાવા પીવાની વસ્તુઓનુ દાન કરવુ જોઈએ
- આ દિવસે ચમકદાર અને સુંદર રંગના કપડા ધારણ કરો
- કાળા રંગના વસ્ત્રો પહેરવાથી દૂર રહો

વર્ષના અંતિમ દિવસે શુ ન કરવુ જોઈએ

- ઘરને ખાલી છોડીને આમાતેમ્ન ન ફરવુ
- માસ મદિરા અને ઉધમથી પરેજ કરો
- કોઈની સાથે વિવાદ ન કરો
-બની શકે તો કર્જની લેવડ દેવડથી બચો

જૂના વર્ષના અંતિમ દિવસે અને નવા વર્ષના પહેલા દિવસે મનોકામના પૂર્તિ માટે શુ કરવુ ?

- ધન અને સંપન્નતા માટે ઘરમાં રોશની કરો
-કર્જ અને કેસની મુક્તિ માટે ઘરમાં ફુલોનુ તોરણ લગાવો
- સંતાન પ્રાપ્તિ માટે કે સંતાનની સમસ્યા માટે ફુલોનો છોડ લગાવો
- નોકરી વેપાર કે રોજગાર માટે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. ગરીબોને ભોજન કરાવો


આ પણ વાંચો :