શુક્રવાર, 1 ડિસેમ્બર 2023
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2023
Written By

Capricorn Horoscope 2023- મકર રાશિફળ 2023 રાશિના લોકો માટે કેવું રહેશે વર્ષ 2023, જાણો નોકરી, કરિયર અને આર્થિક સ્થિતિ વિશે

મકર રાશિફળ 2023 Capricorn Horoscope 2023 in gujarati 
સામાન્ય રીતે તમે તમારા કામથી કામ રાખવા પર વિશ્વાસ રાખો છો. પણ આ વર્ષ તમારી આ ટેવ તમારા માટે પરેશાનીનો કારણ બની શકે છે. શક્યત જો તમે તમારી વાતને બીજાની સામે જાહેર નથી કરો છો તો તમને ઑફિસમાં અને પર્સબલ લાઈફમાં ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જલ્દી જ બુધ તમારી સાથે હશે. જે તમારા માટે વસ્તુઓ ને સારી અને શાંત કરશે. મકર રાશિફળ 2023 ના મુજબ તમારી પ્રોફેશનલ લાઈફના નવા અવસર મળશે અને વસ્તુઓને તેમજ કરવાના અવસર મળશે. જેવા તેને હોવા જોઈએ. મકર રાશિના જાતકો માટે પોતાને વ્યક્ત કરવા ફાયદાકારી રહેશે. 
 
2023 મકર રાશિફળ કહે છે કે તમારા મનમાં જે ચલી રહ્યો છે કે તમે કેવુ અનુભવ કરી રહ્યા છો તેના વિશે બીજાને જણાવવા તમારા માટે સારુ સિદ્ધ થશે.  તમારી પરિસ્થિતિઓથી ભલે લાગે જે વર્ષ 2023મા તમારા રસ્તામા બહુ મુશ્કેલીઓ આવશે પણ સાચે માનો આવુ નથી. તમારુ રાશિફળ જાણો કે ગ્રહના સહકારથી તમારા ભવિષ્ય કેવો રહેશે. 
 
મકર પ્રેમ રશિફળ 2023 Capricorn Love Horoscope 2023 in gujarati 
આ વર્ષનું રાશિફળ કહે છે કે વર્ષ 2023 ના પહેલા ભાગમાં, તમે તમારા પ્રિયજનો સાથે અણબનાવ થઈ શકે છે. અહીં સુધી કે પરિણીત યુગલો અથવા પ્રેમી યુગલો વચ્ચે સારો સમય પસાર થવા છતાં, કોઈન કોઈ વાત પર એક- બીજી સાથે મતભેદ રહી શકે છે. જો તમે હમણાં જ નવા સંબંધમાં બંધ્યા છો, તો તમને ખાતરી કતો કે આ 
વ્યક્તિએ જીવનમાં શું જોઈએ છે તે પણ ધ્યાનમાં લેવું જોઈએ. તે તમામ પ્રશ્નોનો ઉકેલ વાત કરીને જ મળશે. તમારા નવા જીવનસાથીને સમજવા, તેમની સાથે વાત કરવા માટે સમય આપવો પડશે. ત્યારે જ તમે સમજી શકશો કે તમે તે વ્યક્તિને તમારા જીવન સાથી તરીકે જોઈ રહ્યા છો કે નહીં જે કપલ્સ કેટલાક સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે તેણે તેમના સંબંધને લઈએ મહત્વના નિર્ણય લેવા પડશે. આવુ કરવા માટે મકર રાશિના જાતકોને તેમના મનની વાતને સ્પષ્ટ કરવી પડશે. તમારા મનની વાત તમારા ભાવિ સાથીને જણાવવા તમારા માટે ફાયદાકારી રહેશે. અહીં સુધી કે જો કોઈ કારણથી તમે બન્ને લવ પાર્ટનરસના વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યા છે ત્યારે પણ મનની વાત જણાવવી ઉપયોગી રહેશે. તેનાથે તમારી ઘણી ગૂંચવણથી ઉકલાશે. 
 
જે લોકો અત્યારે પણ સિંગલ છે એટલે કે પરિણીત કે કોઈ પ્રેમ સંબંધમાં નથી બંધાયેલા છે તે લોકોના જલ્દી જ લગ્ન થશે કે પછી તમને ઉપયુક્ત સાથી મળી જશે. તમે કોઈ સામાજિક કાર્યમાં તે ખાસ વ્યક્તિને મળી શકો છો. પરંતુ તમારા સંબંધને લઈને ઉતાવળ ન કરવી. બદલે આ સંબંધથી 
 
તમારા સાથી શું ઈચ્છે છે તે સમજવાનો પ્રયાસ કરો. વર્ષના ઉત્તરાર્ધમાં પ્રેમ મેળવવાની દ્રષ્ટિએ તમારો સમય સારો રહેશે.
 
શું તમે ઈચ્છો છો કે તમારા જૂનો સાથી એટલે કે તમારો એક્સ તમારા જીવનમાં પાછા આવે? ધ્યાનમાં રાખો કે આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે તમારી બાજુથી પહેલ કરો. મન બધી કડવાશ દૂર કરો અને તમારા એક્સ પાર્ટનરથી પ્રેમથી વાત કરો.
 
મકર વિત્ત રાશિફળ 2023 Capricorn Wealth Horoscope 2023
મકર રાશિના જાતક નાણાકીય વસ્તુઓને પહેલાથી જ ખૂબ સારી રીતે સમજે છે. તેથી જો તમે આ જાણો છો કે ક્યાં, ક્યારે અને કેટલુ રોકાણ કરવુ છે.તો સાચે માનો તમારો આ અનુભવ આ વર્ષે ખૂબ કામ આવશે. રિયલ એસટેટ કે સંપત્તિમાં નિવેશ કરવા તમારા માટે ફાયદાકારી હશે. પણ લાભકારી પરિણામ મેળવવા તમને નિવેશ સંબંધી દરેક ક્ષેત્ર જેમ સ્થાન, કોની સાથે રોકાણ કરી રહ્યા છો કે બીજા કારક પૂર્ણ રૂપે નજર રાખવી પડશે. 
 
જે લોકો પૈસાના મામલા જુએ છે કે ઉધાર આપનારા ધંધામાં છે, વર્ષના મધ્ય ભાગની આસપાસ તેમને કેટલીક પરેશાનીઓનુ સામનો કરવો પડી શકે છે. પણ સ્થિતિઓ વધારે ખરાબ નથી થશે પણ તમારી બેદરકારીના કારણે તમને સમસ્યાઓનો સામનો કરવો પડશે. કેટલાક જૂના કનેક્શન તમારી સ્કાથે ફરીથી સંકળાયેલા અને ભવિષ્યમાં તમારી મદદ કરશે. 
 
આ વાતની પ્રબળ શકયતા છે કે પરિવારના કેટલાક સભ્ય તમારી કમાણી અને ધનમાં તમારી મદદ કરશે. ખર્ચના હિસાબે વિત્ત રાશિફળ તમારા સારા સમયની તરફ ઈશારો કરી રહ્યો છે. તમે ઘરની સાજ-શણગાર માટે સામાન ખરીદી શકો છો. તમારા કે તમારા સગા માટે કઈક ખરીદી કરી શકો છો. આ વર્ષ તમે નાણાકીય સ્થિતિને કોઈ નુકશાન હી થાય. 
 
મકર રાશિની મહિલાઓ પણ 2023માં ભાગ્યશાળી હશે. કુંડળી કહે છે કે ઘરેણા ખરીદવાથી તમને ખૂબ ફાયદો મળશે. પણ તમને આ સમજવાની જરૂર છે કે બધુ તમારી યોજનાના મુજબ નથી થઈ શકે. તેથી ન માત્ર બચત કરો પણ તેનો મહત્વ પણ સમજો. જો તમે ખર્ચાણ સ્વભાવના છો તો તમે હજુ પણ કેટલાક પૈસા બચાવવાની જરૂર છે
 
મકર કરિયર રાશિફળ 2023 Capricorn horoscope 2023 career
તમે તમારા કરોઇયરને લઈને ખૂબ ફોકસ્ડ છો અને તમારા ભવિષ્યની યોજના પહેલાથી બનાવી રહ્યા છો. તમે મકર રાશિના જાતક છો, જે સખત મેહનતમાં વિશ્વાસ કરે છે અને તમારા ઈનપુટના આધારે સફળતાનો આનંદ લેવા ઈચ્છ છે. આ વર્ષ રચનાત્મક લોકોને વધારે મહત્વ અપાશે. કામના સંબંધમાં તમારી સમજ સારી હશે જેનાથી તમને વસ્તુઓ સ્પષ્ટ રૂપથી જોવા મળશે. 
 
તમને તમારાથી વધારે કોણ સમજી છે? વ્યાવસાયિક વિશ્વમાં, તમારા સીનિયર્સ તમને વધુ સારી રીતે સમજે છે. 2023 મકર રાશિફળના મુજબ વ્યવસાયિક દુનિયામાં નવા લોકોને ઓળખ મળશે. પણ આવુ થવા માટે તમને પોતાના પર ધ્યાન આપવુ પડશે અને ઑફિસની બધી રાજકરણથી દૂર રહેવુ પડશે. 
 
આ રાશિવાળા વ્યવસ્યાયિજ દુનિયા માટે આ વર્ષ લાભદાયક હશે. પરિણામ મેળવવા માટે જરૂરી છે કે તમે તમારા ઈરાદાને સમજો અને જાણો. જો તમે ટેક્સટાઈલ ઈંડસ્ટ્રીમાં કામ કરો છો, કોઈની સાથે કોલોબોરેશન થવાની શકયતા બની રહી છે. તમે તે લોકોથી દૂર રહેવું, જે તમારા મિત્ર બનવાના નાટક કરે છે, પણ રિયલ લાઈફમાં થોડ્સી પર કાળજી કરતા નથી. 
 
મકર રાશિવાળા વિદ્યાર્થીને અભ્યાસમાં ધ્યાન કેંદ્રીત કરવામાં સમસ્યાઓ થશે. પણ આનાથી નિરાશ ન થશો. તમને ન માત્ર આ સમજ આવશે કે સ્થિતિઓને તમારા અનુકૂળ કેવી રીતે કરાય પણ તમે ઘણા યોગ્ય પરીક્ષાઓને પાસ કરી શકશો. પ્રખ્યાત કોલેજમાં તમને એડમિશન મળી શકે છે. આ બધુ મેળવવા માટે પોતાને વ્યવસ્થિત કરો. સમયની કીમતને સમજો અને યોગ્ય જગ્યા પર એફર્ટસ લગાવો. 
 
 
મકર પરિવાર રાશિફળ 2023 Capricorn Family Horoscope 2023
તમારા પરિવાર માટે તમારુ પ્રેમ કાબિલ-એ તારીફ છે. પણ તમારુ અથાહ પ્રેમ તેમને તમારા પર નિર્ભર બનાવી રહ્યુ છે. શું તમે એવુ ઈચ્છશો કે તે તેમના બળે કઈક ન કરી શકે. તમે તમારી આઈડિયોલોજી તેમને સમજાવો., આ વર્ષે આ તેમને કામ લાગશે. જો તમરા ભાઈ-બેન તમારાથી નાના છે તો તેમના નખરા ઉઠાવવ માટે તૈયાર રહો. સથે 2023 મકર રાશિફળના મુજબ ઘરની મહિલાઓને કેટલીક સ્વાસ્થય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરિણીત મહિલાઓને તેમના સાસરિયા વાળા કે પરિવારના મોટા સભ્યોથી અણબનાવ હોઈ શકે છે. ગ્રહોના પરિવર્તનની સાથે તમે વેકેશન પર જઈ શકો છો. આ તમારા પરિવાર માટે સારુ રહેશે. 
 
પરિવારના લોકો તીર્થયાત્રા પર જઈ શકે છે. તેનાથી તેમને શાંતિ મેળવવામાં મદદ મળશે. સંબંધીઓથી તમારા ઘરના મુદ્દા પર ચર્ચા ન કરવી. તેનાથી સારુ હશે કે ઘરની અંદર જે મનમુટાવ થાય, જે થોડ સમય પછી પોતે સારુ થઈ જશે. ઘરમાં નાણાકીય ઉતાર-ચઢાવ રહેશે. 
 
પરિવારના બાળક રમત કે કોઈ પ્રવૃત્તિમાં પ્રગતિશીલ પરિણામો બતાવશે. પણ તેમના વ્યવહારને સંભાળવુ મુશ્કેલ હશે. આ રાશિના કપલ્સ તેમના ઘરમાં નાનકડા મહેમાન આવવાની આશા કરી શકે છે. આ વર્ષે પરિવારના સભ્યોના સંબંધા સારા હશે. જેનાથી ઘરમાં બધુ સારુ થવા લાગશે. 
 
મકર સ્વાસ્થય રાશિફળ 2023  Capricorn Health Horoscope 2023
શું તમારી સમસ્યાઓ વિશે જણાવવુ અને તેનાથી છુટકારો મેળવવા યોગ્ય નથી? આ કારણે તમે માનસિક રૂપથી તનાવગ્રસ્ત રહેશો. શું તમે આ ઈચ્છશો કે નહી ન તમારા માટે એક મહતવપૂર્ણ સલાહ છે કે તમે તમારા મનની વાતને બીજાની સામે વ્યકત જરૂર કરો. તમારા ખાવા-પીવાની ટેવમાં સુધાર કરો. આવી ખોરાક ટાળો જેનાથી સ્વાસ્થય ખરાબ થાય છે. વિદ્યાર્થીઓ માટે  હાનિકારક હશે. તેથી તમે સમય-સમય પર બ્રેક લેતા રહો. તમે ઈચ્છો તો અનુભવીઓની મદદ લઈ શકો છો. તમારા શિક્ષકો કે મિત્રોને તમારા વિશે જણાવવા તમારા માટે હિતકારી રહેશે. જે લોકો પહેલાથી કોઈ પ્રકારની સ્વાસ્થય સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે તેણે આ વર્ષે તે પરેશાનીઓથી છુટકારો મળી શક ક્ગ્ગે. હેલ્દી ડાઈટ ફોલો કરો સ્વસ્થય ભોજન કરો અને વગર કારણ ઉત્સાહિત થવાથી બચવું. 
 
બદલતા મોસમની સાથે વૃદ્ધ લોકોને તેમના સ્વાસ્થયની સાથે કેટલીક સમસ્યાઓ જોવાઈ શકે છે. ઘૂંટણમાં દુખાવા અને પીઠથી સંબંધિત પરેશાની બની રહેશે. યોગ અને વ્યાયામથી જાતકોને મદદ મળશે અને તે ગંભીર પરિણામથી બચ્યા રહેશે. પરિવારની સાથે સમય પસાર કરવાથી આરોગ્ય પણ સારુ રહેશે. જો તમે કોઈ ઉપચાર કરાવી રહ્યા છો તો તેને વચ્ચે ન છોડવું. 
 
જે લોકો વ્યવસ્થિત રીતે કામ નથી કરે છે તેને પ્લાન બનાવીને કામ કરવો જોઈએ. આવુ નથી કરતા પર તમારા સ્વાસ્થય પર અસર પડી શકે છે. ભલે આ અસર તમને જલ્દી નજર ન આવે પણ એક લાંબા સમયના ગેપ પછી તમને સ્વાસ્થય સંબંધી સમસ્યાઓ ઘેરવા લાગશે. 
 
આ રાશિની મહિલાઓને પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને સંતુલિત કરવા શીખવુ પડશે. અકારણ વર્કલોડ મહિલાઓ માટે યોગ્ય નથી. તે સિવાય જો મહિલા ગર્ભવતી છે તો નક્કી તેની લાઈફસ્ટાઈલ અને દૈનિક ક્રિયાને સંતુલિત રાખવાની જરૂર છે. તમે તમારા સ્વાસ્થય પર નજર રાખો અને સમય-સમય પર તમારા તપાસ કરાવતા રહો. 
 
 
મકર લગ્ન રાશિફળ 2023 Capricorn Marriage Horoscope 2023
પરિવાર શરૂ કરવુ એક મોટુ નિર્ણય છે અને વર્ષ 2023 એવી યોજના બનાવવા માટે એક સારુ વર્ષ છે. મકર રાશિવાળા પરિણીત પુરૂષો અને મહિલાઓ ઘરમાં આ વર્ષે કલરવ ગૂંજશે. પરિ-પત્નીનાના વચ્ચે કેટલીક પારિવારિક જવાબદારીઓના કારણે અસહમતિ થઈ શકે છે. ગમે તમારી બન્નીની સામે કેટલીક સમસ્યાઓ આવશે પણ શાણપણ અને સમજણથી તમે તમારી સમસ્યાઓનું સમાધાન કરશો અને ઘરમાં શાંતિનુ વાતાવરણ બન્યો રહેશે. 
 
જે જાતક અત્યારે સુધી સિંગલ છે અને લાંબા સમયથીલગ્નની યોજના બનાવી રહ્યા છે તેમના માટે વર્ષ ભર સમસ્યઓ તેમજ રહેશે. પણ તમારા માટે સારુ હશે કે તમે આશા ન છોડવી કારણ કે જેમ-જેમ વર્ષ વીતશે તમને એવા લોકો મળશે જે તમારી સાથે ખભાથી ખભા મિલાવીને ચાલશે. જે જાતકોના જીવનમાં પહેલાથી કોઈ છે તે તેમના સંબંધને જુદા સ્તર પર લઈ જશે. 
 
જે લોકોની પરિસ્થિતિઓ ખરાબ ચાલી રહી છે કે પછી જેના સંબંધમાં ખટાસ બની છે તેના માટે સ્થિતિઓ નિયંત્રણમાં હશે. જો તમારુ તલાક માટે અરજી આપી છે તો ભવિષ્યમાં જે હશે તે તમારી ભલામણ માટે જ થશે. કોઈ એક મિત્ર આ દિવસો તમારે ખૂબ પાસે આવશે. પણ સંબંધોની બાબતમાં તમારુ ઈતિહાસ યોગ્ય ન હોવાના કારણે તમે કોઈ પણ સંબંધમાં બંધવાથી ડરશો અને ન જ તેમા સરળતાથી આગળ વધી શકશો. 
 
પરિણીત લોકો માટે જલ્દી જ સારુ સમય આવશે. જે દંપત્તિના વચ્ચે લાંબા સમયથી કલેશ ચાલી રહ્યો હતો તેઓ સમાધાન થઈ શકે છે. જે લોકો તેમના સાથીની સાથે વસ્તુઓને સુધારવાની કોશિશ કરી રહ્યા છે તેમના માટે વસ્તુઓ સરળ હશે. તમારા કાર્યકારી જીવનથી થોડુ બ્રેક મળશે અને તે તેમના જીવનસાથીની સાથે કોઈ ટ્રીપ પર જવાનુ અવસર મળશે. ક્યારે પણ કમ્યુનિકેશન ગેપ ન થવા દો. પ્રતિકૂળ અસરથી બચવવા માટે તેની સાથે વાતચીત જરૂર કરવી. 
 
વર્ષ 2023માં મકર રાશિ માટે જ્યોતિષીય ઉપાય 
કુંભ રાશિ માટે જ્યોતિષીય દ્વારા કેટલાક ઉપયોગી અને અસરકારી ઉપાય આપ્યા છે જેને અનુસરીને તમે વર્ષ 2023માં સફળતા મેળવી શકશો. સાથે જ જીવનના સફરમાં આવતી મુશ્કેલીઓ અને અઘરી પરીસ્થિતિઓને દૂર કરી શકો છો. 
 
મકર રાશિના લોકોને મંગળ યંત્રની પૂજા કરવી જોઈએ. કારણ કે આ મકર રાશિના જાતકોને ભાવનાઓ અને અભિવ્યક્તિની બાબતમાં સમજદારીથી કામ લેવામાં મદદ કરશે. 
તમે રૂદ્રાક્ષ પણ પહેરી શકો છો કારણ કે આ તમારા આત્મ સંદેશ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરશે. સાથે જ મુશ્કેલ સમયમાં તમારા ઉત્સાહ બનાવી રાખશે.
ગુરૂવારના દિવસે વ્રત રાખવુ જાતકો માટે મદદગાર હશે. ખાસ કરીને જો તે કોઈ નાણાકીય પરેશાનીથે પસાર થઈ રહ્યા છે. 
આખુ વર્ષ ભગવાન ગણેશની પૂજા કરવી મકર રાશિના પુરૂષો અને મહિલાઓ માટે એક શુભ ઉપાય હશે. તેનાથી જીવનના દરેક ભાગમાં અનૂકૂળ અસર પડશે. 
તમારી પ્રોફેશનલ લાઈફને સારુ બનાવવા માટે મંગળવારે હનુમાન ચાલીસાનુ જાપ કરવું. 
તમે તમારી પર્સનલ લાઈફમાં વસ્તુઓને સરળ બનાવવ માટે શનિવારે જરૂરિયાત લોકોને ધાબળા દાન કરી શકો છો.