છઠ્ઠી ઋતુ N.D દાદાજી - કેમ છે બેટા ?પૌત્ર - કંટાળો આવી રહ્યો છે. દાદાજી -ઢગલો ચેનલોવાળા ટીવી અને વીડિયો ગેમ્સના ઘોર ઈલેક્ટ્રોનિક યુગમાં એક બાળકને કંટાળો આવે છે ?પૌત્ર - આ બધા પર અમારે માટે રોક લાગી ગઈ છે, ખબર નહી હમણા 'છઠ્ઠી ઋતુ' ચાલી રહી છે.