શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 23 મે 2019 (13:11 IST)

ભારતનુ ભવિષ્ય વધુ ઉજ્જવળ થશે - અનુપમ ખેર

લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત પહેલા જાણીતા બોલીવુડ અભિનેતા અનુપમ ખેરે ગુરૂવારે કહ્યુ કે લોકતંત્રના આ મહાપર્વમાં ભારતનુ ભવિષ્ય વધુ ઉજ્જવળ થશે.  અનુપમ ખેરે પોતાને પત્ની અને ભાજપા ઉમેદવાર કિરણ ખેર માટે પ્રચાર પણ કર્યો હતો જે ચંડીગઢથી ફરીથી જીતની આસ લગાવી રહ્યા છે. 
 
આ લોકસભા સીટ પર ચાર વાર સાંસદ રહેલ કોંગ્રેસ ઉમેદવાર પવન કુમાર બંઅલ કિરણ ખેર અને આમ આદમી પાર્ટી(આપ)ના પૂર્વ કેન્દ્રીય મંત્રી હરમોહન ઘવન વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. 
 
વર્ષ 2014ની ચૂંટણીમાં પૂર્વ રેલ મંત્રી બંસલ લગભગ 70,000 વોટોથી કિરણ ખેરથી હારી ગયા હતા.