મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Updated : શુક્રવાર, 17 મે 2019 (13:48 IST)

લોકસભા ચૂંટણી પરિણામ 2019ની દરેક અપડેટ, 23 મે ના રોજ મેળવો વેબદુનિયા પર

લોકસભા ચૂંટણી પરિણામને લઈને સૌની નજર 23 મે પર લાગી છે. આ દિવસે ભારતની 17મી લોકસભા માટે પરિણામોની જાહેરાત કરવામાં આવશે.  સૌના મનમાં આ જીજ્ઞાસા છે કે કેન્દ્રની સત્તામાં એકવાર ફરી મોદી સરકાર બનશે કે પછી પરિવર્તનની લહેર પર સવાર થઈને કોઈ બીજો ચેહરો સત્તા સિંહાસન પર કાબેલ થશે.  
 
ખૈર આ તો પરિણામના દિવસે જ જાણ થશે પણ અમે તમને એ પણ વચન આપીએ છીએ કે 23 મે ના રોજ ચૂંટણીના ક્ષણ ક્ષણના સમાચારની માહિતી અમે તમારા સુધી જરૂર પહોચાડીશુ.  કંઈ પાર્ટીને કેટલી સીટો મળી, કોણ દિગ્ગજ અહી ધરાશાયી થયો, ક્યા ઉત્સવ અને આનંદનુ વાતાવરણ હશે ને ક્યા છવાઈ હશે ઉદાસી. 
 
આ બધી વાતોની માહિતી અમે તમને સતત આપતા રહીશુ. બસ.. તમે બન્યા રહો તમારી પોતાની વેબદુનિયા પર અને જાણો ચૂંટણી પરિણામ સાથે જોડાયેલ દરેક માહિતી 23 મેના રોજ સવારે 6.30 વાગ્યાથી.. દરેક સીટનુ પરિણામ આવતા સુધી... 
 
લોકસભા ચૂંટણી પરિણામ સમાચાર, ચૂંટણીના તાજા સમાચાર અને ટ્રેંડિગ ન્યુઝ માટે વિઝિટ કરો.. www.webdunia.com