બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: મંગળવાર, 26 માર્ચ 2019 (10:33 IST)

લોકસભા ચૂંટણી 2019-લોકસભા ચૂંટણી કાંગ્રેસનું મોટું દાવ, દરેક ગરીબની આવક 12 હજાર રૂપિયા દર મહીના કરવાની જાહેરાત

લોકસભા ચૂંટણી 2019-લોકસભા ચૂંટણી કાંગ્રેસનું મોટું દાવ, દરેક ગરીબની આવક 12 હજાર રૂપિયા દર મહીના કરવાની જાહેરાત 
કાંગ્રેસએ વર્ષ 2019ના લોકસભા ચૂંટણીમાં જનતાને પ્રભાવિત કરવા માટે એક મોટું દાવ ચાલતા દરેક ભારતીયની 12000 રૂપિયા દર મહીના આવક નક્કી કરવા અને 5 કરોડ ગરીબ પરિવારને દરેક વર્ષ 72000 રૂપિયા આપવાની જાહેરાત કરી. 
 
કાંગ્રેસ કાર્ય સમિતિની બેઠક પછી પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વિશેષ સંવાદદાતા સમ્મેલનમા જણાવ્યું કે કાંગ્રેસ 21 સદીમાં ભારતમાં ગરીબી ખત્મ કરવાનો સંકલ્પ લીધુ છે. તેના માટે પાર્ટી દુનિયામાં અભૂતપૂર્વ અને એતિહાસિક ન્યૂનતમ આવક યોજના લઈને આવશે. 
 
ગાંધીએ કહ્યું કે કાંગ્રેસ સત્તામાં આવ્યા પછી દરેક ભારતીય માટે 12 હજાર રૂપિયા દર મહીનાની આવક નક્કી કરશે. તેણે કીધું કે દરેક ભારતીય કઈક ન કઈન કામ કરી રહ્યું છે. અને તેની આવક 12 હજાર રૂપિયા થી ઓછી છે તો તેને કાંગ્રેસ 12 હજાર રૂપિયા કરશે. 
 
અત્યારે જો કોઈ પરિવારની આવક છ હજાર રૂપિયા છે તો છ હજાર રૂપિયા સરકાર આપશે. આ વ્યવસ્થા ત્યારે લાગૂ રઘેશે જ્યારે સુધી પરિવાર પોતે 12 હજાર રૂપિયા મહીના નહી કમાવી લેશે. 
 
તે સિવાય પાર્ટી દેશના 20 ટકા સૌથી ગરીબ 5 કરોડ પરિવારને વાર્ષિક રૂપથી 72 હજાર રૂપિયા આપશે. તેનાથી દેશના 25 કરોડ લોકોને લાભ થશે.