શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: ગુરુવાર, 30 મે 2019 (17:28 IST)

જાણો કયા કયા નેતાઓને મંત્રી પદની શપથ લેવા માટે દિલ્હીથી આવ્યો ફોન...

લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત પછી પ્રધનામંત્રી નરેન્દ્ર મોદી બીજા કાર્યકાળ માટે ગુરૂવારે નવા મંત્રીપરિષદની સાથે શપથ લેશે.  આ દરમિયાન તેમને લઈને રહસ્ય બનેલુ છે. કે ક હાર મુખ્ય પ્રબહર ગૃહ, નાણાકીય, રક્ષા અને વિદેશ કોણે મળશે.  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોદી અને તેમના મંત્રીમંડળને રાષ્ટ્રપતિ ભવનના આંગણમાં શપથ અપાવશે.  શપથ લેતા પહેલા ગુરૂવારે સવારે પીએમ રાજઘા અને અટલ સમાધિ પહોંચશે.   તેમણે મહાત્મા ગાંધી અને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી. આ ઉપરાંત  નેશનલ વોર મેમોરિયલ પહોંચીને શહીદોને નમન કર્યુ.  મોદીને જ્યારે સાનેજ લગભગ સાત વાગે શપથ આપશે ત્યારે આ બીજી વાર હશે જ્યરે તેઓ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શપથ લેશે.
 
સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, અર્જૂનરામ મેઘવાલ, જિતેન્દ્ર સિંહ, રામદાસ અઠાવલે, ધર્મેન્દ્ર પ્રધાન, રવિશંકર પ્રસાદ, બાબુલ સુપ્રિયો, સદાનંદ ગૌડા, મુખ્તાર અબ્બાસ નકવી, જી કિશન રેડ્ડી, નિર્મલા સીતારમણ, પિયુષ ગોયલ, સ્મૃતિ ઇરાની, કૃષ્ણપાલ ગુર્જર, સુરેશ અંગાદી, કિરણ રિજીજૂ, સાધ્વી નિરંજન જ્યોતિ, પ્રહલાદ જોશી, સંતોષ ગંગવાર, રાવ ઇન્દ્રજીત, મનસુખ માંડવિયા, રમેશ પોખરિયાલ નિશંક, પરસોત્તમ રૂપાલા, ગીરિરાજ સિંહ, નિત્યાનંદ રાય, રાજ્યવર્ધન સિંહ રાઠોડ,
 
સહયોગી (એનડીએ) ના કોટામાંથી એક-એક મંત્રી બની શકે છે...
શિવસેના તરફથી અરવિંદ સાવંત
અકાલી દળ તરફથી હરસિમરત કૌર
અપના દળ તરફથી અનુપ્રિયા પટેલ
 
 
 
ઉલ્લેખનીય છે કે 2014ની સરકારમાં પીએમ મોદીના સાથે 46 મંત્રીઓએ શપથ લીધા હતા અને હવે તેમને કાર્યકાળ પુરો થયો છે, તેમની સરકારમાં 70 મંત્રીઓ સામેલ હતા.