બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Updated : મંગળવાર, 14 મે 2019 (12:09 IST)

વધુ બોલનારા સિદ્ધુ ગળુ થયુ ખરાબ, ડોક્ટરોએ આપી આ સલાહ

અમૃતસર્ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુનુ ગળુ ખરાબ થઈ ગયુ છે. સિદ્ધુએ સતત ભાષણ આપવાને કારણે આ સમસ્યા થઈ છે. ડોક્ટરો મુજબ સિદ્ધુના ગળાના વોકલ કાર્ડ ડેમેજ થઈ ગઈ છે. સિદ્ધુ આ સમયે ઈલાજ કરાવતા આરામ કરી રહ્યા છે. એવુ કહેવાય રહ્યુ છેકે તે જલ્દે એજ સ્વસ્થ થઈને ચૂંટણી પ્રચારમાં લાગી જશે. 
 
આ પહેલા પણ સિદ્ધુના ગળાની સમસ્યા થઈ ચુકી છે. આ સમય પણ વધુ બોલવાને કારણે તેમના ગળામાં ખરાબી આવી ગઈ હતી ત્યારે ડોક્ટરોએ તેમના પ્રચાર દરમિયાન કેટલાક સમય માટે ભાષણ ન આપવાની સલાહ આપી હતી.