શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: રવિવાર, 21 એપ્રિલ 2019 (09:10 IST)

મંત્રીએ રાહુલ ગાંધીની તુલના કૂતરાના બાળકથી કરી..

અમદાવાદ- ગુજરાતમા મંત્રી ગણપતસિંહએ કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની તુલના એવા કૂતરાના બાળકથી કરી કે જે પાકિસ્તાન કે ચીમે તેમની તરફ રોટલી ફેંકીએ તો ત્યાં ચાલી જશે. તેનાથી ન માત્ર વિપક્ષી પાર્ટી કાંગ્રેસ પણ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નિંદા કરી 
 
વસાવા તેનાથી પહેલા કાંગ્રેસમા કેટલાક સમર્થકોના આ દાવાને લઈને નિશાના લગાવી દીધા છે. ગાંદ્જી ભગવાન શિવના અવતાર છે . વસાવાએ રાહુલ ગાંધીથી કહ્યું હતુ કે તે આ દાવાને ઝેર પીને સિદ્ધ કરવું. 
 
વસાવાએ શનિવારને નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આદિવાસીની એક સભાને સંબોધિત કરતા કહ્યું કે જ્યારે રાહુલ ગાંધી ખુરશીથી ઉઠે છે તો આવું લાગે છે કે કૂતરાન બાળક પૂછડી હલાવતા ઉભો છે જે પાકિસ્તાન અને ચીન જશે જો તે તેની તરફ રોટલી ફેંકશે. તેણે તેમના સંબોધનના સમયે પ્રધાનમંત્રી મોદીની તુલના એક શેરથી કરી. 
 
કાંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ કહ્યું કે વસાવાની ટિપ્પણી જોવાય છે કે ભાજપાને ગુજરાતના લોકોને નાબૂદ કરી નાખ્યુ છે. દોષીએ કહ્યું કે વસાવાએ તે આદિવાસી સમુદાયથી અન્યાય કર્યું છે જેનાથી તે આવે છે તેને સમજાવું જોઈએ કે એવી ભાષાના ઉપયોગ કરવાથી તેને કોઈ સમર્થન નહી મળશે. જ્યારે સુધી કે તે આ નહી જણાવે છે કે તેને આદિવાસી માટે શું કર્યું છે. 
 
ગુજરાત કાંગ્રેસ પ્રભારી રાજીવ સાતવએ કહ્યું કે આ ભાજપાના કાર્ય કરવાનુ તરીકો છે પણ ગુજરાતના લોકોએ નિર્ણય કર્યું છે કે તે કાંગ્રેસની સાથે ઉભા થશે. મુખ્યમંત્રી રૂપાણીએ પણ વસાવાની ટિપ્પબીર્ગી અસહમતિ જણાવી અને તેનાથી સંયમ રાખવા માટે કહ્યું. 
 
રૂપાણીએ રાજકોટમાં કહ્યું કે ચૂંટણીના ગર્મ વાતાવરણમાં બધાને સંયમ રાખવું જોઈએ. શબ્દોના ઉપયોગ દ્ઢતાથી કરવું જોઈએ પણ કોઈને પણ અરૂચિકર નિજી ભાષાનો ઉપયોગ નહી કરવું જોઈએ.