1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: રવિવાર, 19 મે 2024 (12:06 IST)

જો ભવિષ્યમાં મને 'એમપી ઑફ ધ યર'નો એવોર્ડ મળે તો...' કંગનાએ શા માટે વ્યક્ત કરી આવી ઈચ્છા?

Kangana
Kangana ranaut- મંડીથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે કહ્યું, 'મને લાગે છે કે મને અભિનેત્રી તરીકે ઘણા એવોર્ડ મળ્યા છે, પછી તે રાષ્ટ્રીય પુરસ્કાર હોય કે પદ્મશ્રી, આવનારા સમયમાં મને 'એમપી ઓફ ધ યર' એવોર્ડ મળશે. પછી હું ખૂબ ખુશ થઈશ.
 
તેમણે કહ્યું કે, અમારી પાર્ટીમાં 'મોદીની ગેરંટી'ને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે. મને નથી લાગતું કે અન્ય પક્ષો પાસે આવા કડક પ્રોટોકોલ છે.
 
તમને જણાવી દઈએ કે મંડીમાં 1 જૂને એટલે કે સાતમા તબક્કામાં મતદાન થવાનું છે. અહીં કોંગ્રેસે કંગના સામે વિક્રમાદિત્ય સિંહને મેદાનમાં ઉતાર્યા છે.