શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Updated : શુક્રવાર, 26 એપ્રિલ 2024 (08:56 IST)

Lok Sabha election 2024 - બિહારમાં બીજા તબક્કાના મતદાનના સમયમાં ફેરફાર, મતદાન કરતા પહેલા જાણી લો

Lok Sabha election 2024 - લોકસભા ચૂંટણીઃ લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન બિહારમાં મતદાનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અહીં ગરમીના કારણે હવે 5 વાગ્યાના બદલે 6 વાગ્યે સુધી મતદાન થશે. તમને જણાવી દઈએ કે બિહારની પાંચ સીટો કટિહાર, પૂર્ણિયા, કિશનગંજ, ભાગલપુર અને બાંકા પર મતદાન થઈ રહ્યું છે.
 
તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી માટે દેશભરમાં 88 સીટો માટે મતદાન ચાલી રહ્યું છે. આ પહેલા 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન થયું હતું. જો કે, આ સમયગાળા દરમિયાન ધીમા મતદાને રાજકીય પક્ષો તેમજ ચૂંટણી પંચની ચિંતામાં વધારો કર્યો હતો.