ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: શુક્રવાર, 26 એપ્રિલ 2024 (08:14 IST)

Lok Sabha Election: PM મોદીએ મતદારોને કરી અપીલ, આ પોસ્ટ કરી

પીએમ મોદીએ લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ પોસ્ટ કર્યું મારી આપણા યુવા મતદારો તેમજ દેશની નારી શક્તિને ખાસ અપીલ છે કે તેઓ ઉત્સાહપૂર્વક મતદાન કરવા આગળ આવે. તમારો મત તમારો અવાજ છે!