શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2019
Written By

ગોવા લોકસભા ચૂંટણી 2019 પરિણામ Live

[$--lok#2019#state#goa--$]
 
ગોવામાં ઉત્તર ગોવા અને ગોવા દક્ષિણ નામની 2 લોકસભા સીટ છે. અગાઉની ચૂંટણીમાં ઉત્તર ગોવા સીટ પર ભાજપાના શ્રીપદ યેસ્સો નાઈક અને ગોવા દક્ષિણમાં નરેન્દ્ર કેશવ સર્વાઈકર (ભાજપા)એ જીત મેળવી હતી.  આ વખતે પણ અહી મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે.  ભાજપાએ એક વાર ફરી પોતાના વર્તમાન સાંસદો પર જ વિશ્વાસ બતાવ્યો છે.  કોંગ્રેસે ગિરીશ ચોડંનકર અને ફ્રાંસિસ્કો સરદીન્હાને ઉમેદવાર બનાવ્યા છે. 
 
[$--lok#2019#constituency#goa--$]