શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2019
Written By

ઓડિશા લોકસભા ચૂંટણી 2019 પરિણામ Live

[$--lok#2019#state#odisha--$] 
 
ઓડિશામાં લોકસભાની 21 સીટો છે. અગાઉની ચૂંટણીમાં નવીન પટનાયકના નેતૃત્વવાળા બીજૂ જનતા દળ (બીજદ)એ એક તરફો નિર્ણય મેળવતા 20 સીટો પર કબજો કર્યો હતો. જ્યારે કે ભાજપાના ખાતામાં એક સીટ આવી હતી.  આ વખતે પણ મુખ્ય મુકાબલો બીજદ અને ભાજપા વચ્ચે જ છે.  રાજ્યમં આ વખતે સૌથી મોટો મુકાબલો બધી સીટ પર છે.  જ્યા બીજદના વર્તમાન સાંસદ પિનાકી મિશ્રને ભાજપાના પ્રવક્તા સંબિત પાત્રા ટક્કર આપી રહ્યા છે. 

[$--lok#2019#constituency#punjab--$]