બુધવાર, 3 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2019
Written By

પંજાબ લોકસભા ચૂંટણી 2019 પરિણામ Live

પંજાબ લોકસભા ચૂંટણી પરિણામ
[$--lok#2019#state#punjab--$] 
 
 પંજાબની 13 સીટો પર મુકાબલો શિરોમણિ અકાલી દળ-ભાજપા ગઠબંધન, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે છે.  અગાઉની ચૂંટણીમાં 6 સીટો ગઠબંધનને મળી હતી. જ્યારે કે આમ આદમી પાર્ટી 4 સીટો જીતવામાં સફળ રહી હતી.  ત્રણ સીટો કોંગ્રેસને મળી હતે. વર્તમાનમાં અહી કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અહી બધી 13 સીટો પર ચૂંટણી લડી છે. જ્યારે કે અકાલી દળે 10 અને ભાજપાએ 3 સીટો પર ઉમેદવાર ઉતાર્યા છે. 
[$--lok#2019#constituency#punjab--$]