બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: શુક્રવાર, 14 જૂન 2019 (16:38 IST)

Fact check-શું સઉદી અરબની ભીષણ ગર્મીથી પિગળી રહી છે ગાડીઓ ... જાણો સચ

સોશિયલ મીડિયા પર એક દાવા આગની રીતે ફેલી ગઈ છે કે સઉદી અરબમાં તાપમાન 62 ડિગ્રી સેલ્સિયસ પહો6ચી ગયું ચે. અને તેના કારણે ગાડીઓ પિગળવા લાગી છે. આ દાવાની સાથે કે ફોટા પણ શેયર કરાઈ રહી છે. આ ફોટામાં બે ગાડીઓ નજર આવી રહી છે, જેનો પિછલો ભાગ પિગળયું છે.
 
કુમાર સંતોષ નામના ફેસબુક યૂજરએ આ ફોટાને શેયર કરતા લખ્યું "સૌદી અરબમાં તાપમાન 62 ડિગ્રી હોવા અને ક્યાં ક્યાં તડકામાં રાખેલી ગાડીઓનો ફાઈબર પિગળવાની ખબર આવી રહી છે. તાપમાન વધતા ન રોકાયું તો કઈક પણ નહી બચશે. આખા બ્રહ્માંણમાં અત્યાર સુધીની જ્ઞાત સભ્યતા તેમના જ ગ્રહથી જીવન મટવવાના કારણ બનતી જઈ રહી છે. 
 
શું છે સચ? 
સૌથી પહેલા, અમે સઉદી અરબમાં પારા 62 ડિગ્રી સેલ્સિયસ પહો6ચવાની દાવાની તપાસ કરીએ... 
 
આજે જ વેબદુનિયાએ એક આર્ટિકલ પબ્લિશ કર્યું છે. તેના મુજબ 8 જૂનને આ વર્ષે દુનિયાનો સૌથી ગર્મ દિવસ નોંધાયું. અહીં અધિકતમ તાપમાન છાયામાં 52.2 ડિગ્રી સેલ્સિયસ અને તડકામાં 63 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. તે દિવસે, બપોરે સઉદી અરબના અલ મજમામાં અધિકતમ તાપમાન 55 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 
 
હવે તપાસ પિગળતી ગાડીની ફોટાની... 
જ્યારે અમે આ ફોટાને ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચથી શોધ્યું, તો અમને મેળ્વ્યું કે આ ફોટા પાછલા વર્ષ જૂન મહીનાની ચે. અને આ ફોટા સૌદી અરબની નહી પણ અમેરિકા સ્થિત એરિજોનાની છે. 
 
હકીકતમાં 19 જૂન 2018 એરિજોનામાં એક કંસ્ટ્રકશન સાઈટ પત આગ લાગી ગઈ હતી. આ આગ આટલી ભયંકર હતી કે થોડી દૂર ઉભી ગાડીઓના ભાગ પણ પિગળી ગયા હતા. તે ગાડીઓની ફોટાને ખોટા રીત વાયરલ કરાઈ રહ્યું છે. 
 
વેબદુનિયાની તપાસમા& મેળ્વ્યું કે ન સઉદી અરબનો તાપમાન 63 નોંધાયું, અને ના ફોટામાં જોવાતી ગાડીઓ ભીષણ ગર્મીના કારણે પિગળી ગઈ છે.