મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Updated : શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024 (13:08 IST)

Anant-Radhika wedding - રાધિકા મર્ચન્ટની સાડીઓની નથી કોઈ જોડ, જુઓ તેમનુ બેસ્ટ કલેક્શન

radhika marchant
radhika marchant
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાની ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવવાના છે. આવામાં બંનેની ચારેબાજુએ ખૂબ ચર્ચા થઈ રહી છે. બીજી બાજુ વેડિંગ સીઝનમાં છોકરીઓ રાધિકાની સાડી કલેક્શનથી ખૂબ ઈંસ્પિરેશન લઈ રહી છે. 
 
બિઝનેસ ટાઈકૂન મુકેશ અંબાની અને પત્ની નીતા અંબાનીની જેમ તેમની વહુઓ પણ ખૂબ પ્રતિભાશાળી છે 
 
વાત ભલે બિઝનેસની હોય, સોશિયલ વર્કની હોય કે પછી ફેશનની મોટી વહુ શ્લોકા અંબાનીથી લઈને થનારી વહુ રાધિકા મર્ચેંટ સુધીની અવાર-નવાર ચર્ચા થતી રહે છે.  

 
હવે બહુ જલ્દી જ અંબાની ખાનદાન પોતાની વહુનુ ઓફિશિયલી સ્વાગત કરવા જઈ રહ્યા છે. 
આવામાં રાધિકાની સાડીઓની ખૂબ ચર્ચા થઈ રહી છે. આવો એક નજર નાખીએ તેમના બેસ્ટ લુક્સ પર 
રાધિકાએ આ બધી સાડીઓ કોઈને કોઈ ટ્રેડિશનલ ફંક્શનમાં કૈરી કરી છે. 
બધી સાડીઓમાં તેમનુ દેશી પણ સ્ટાઈલિશ અને ગ્લૈમ લુક જોવા મળી રહ્યુ છે.