શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: બુધવાર, 30 જૂન 2021 (17:40 IST)

National Doctors Day 2021: જાણો શું છે ડાક્ટર્સ ડેનો ઈતિહાસ અને મહત્વ સરળ શબ્દોમાં અહીં જાણો

જ્યારે કોઈ વય્ક્તિ બીમાર પડે છે. તો તે ડાક્ટરની પાસે જ જાય છે. કારણ કે ડાક્ટર જ લોકોને નાની જ નહી ઘણા ગંભીર અને ખતરનાક રોગોથી પણ બચાવે છે. ડાક્ટરને આમ જ ભગવાનની સમાજ દર્જો નહી અપાય છે. તેના પાછળ તેની મેહનત સાફ નજર આવે છે. એક વ્યક્તો જ્યારે કોઈ પણ રોગનો શિકાર હોય છે. તેની સાથે કોઈ દુર્ઘટના હોય છે કે પછી કોઈ ગંભીત રોગની ચપેટમાં બ્લોકો આવે છે વગેરે. આ મુશ્કેલીના સમયમાં ડાક્ટર જ તેને ઠીક કરે છે અને એક નવુ જીવન આપવાનો કામ કરે છે. તેમજ આ સમયે કોરોના કાળમાં તો ડાક્ટર્સની મહત્વતાને દરેક કોઈ  ઓળખી ગયા. દુનિયાએ જોયુ કે કેવી રીતે ડાક્ટર્સ દિવસ-રાત કામ કરીને દર્દીઓની જીવ બનાવ્યો. ડાક્ટર્સના સમ્માનમાં દર વર્ષે 1 જુલાઈને રાષ્ટ્રીય ડાક્ટર દિવસ ઉજવાય છે તો ચાલો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ વિશે જાણો. 
 
આ રીતે થઈ શરૂઆત 
ભારતમાં પ્રાચીન કાળથી જ વૈદ્ય પરંપરા રહી છે જેમ ચરક, ધનવંતરી, જીવક સુશ્રુત વગેરે. તેમજ દર વર્ષે ભારતમાં ડાક્ટર બિધાનચંદ્ર રાયન જનમદિવસના રૂપમાં 1 જુલાઈને ડાક્ટર્સ ડે ઉજવાય છે. અહીં તમને જણાવીએ કે બિધાનચંદ્રા રાય એક મહાન ચિકિત્સકના સિવાય પશ્ચિમ બંગાળન બીજા મુખ્યમંત્રી પણ રહ્ય છે. વર્ષ 1991માં કેંદ્ર સરકારએ રાષ્ટ્રીય ડાક્ટર દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી. 
 
આ છે મહત્વ 
ડાક્ટર બિધાનચંદ્ર રાયનો જનમદિવસ અને પુણ્યતિથિ બન્ને જ 1 જુલાઈને હોય છે. તેથી આ દિવસે તેમના સમ્માનમાં આ દિવસ ઉજવાય છે. રાષ્ટ્રીય ડાક્ટર દિવસ ઉજવવાના પાછળના મહત્વની વાત કરીએ તો 
આ દિવસે ડાક્ટર્સના મહત્વ વિશે લોકોને જાગરૂક કરાય છે. સાથે જ અમારા જીવનમાં ડાક્ટર્સનો શુ ફાળો છે આ વાતના વખાણ કરાય છે. 
 
દાન કરી દેતા હતા તેમની આવક 
બિધાનચંદ્ર રાય જે પણ આવક કરતા કરા તે બધી દાન કરી નાખતા હતા. તે બધુ દાન કરી દેતા હતા. તે લોકો માટે એક રોલ મૉડલ હતા. જે સમયે ભારત દેશની આઝાદીના યુદ્ધ લડી રહ્યા હતા તે સમયે બિધાનચંદ્રએ ઈજાગ્રસ્તો અને પીડિતોની નિસ્વાર્થ ભાવથી સેવા કરી હતી. જો આ કહેવાય કે વગર સમાજની કલ્પના કરવુ અશકય છે તો કદાચ તેમાં કઈક ખોટિ નહી હશે. 
 
ડાક્ટર્સ સૌથી જરૂરી 
કોઈ પણ વ્યક્તિના દરેક દિવસો એક જેવા નથી રહે. જો તે આજે સ્વસ્થ છે તો કાલો બીમાર પણ થઈ શકે છે. તેથી તેને ડાક્ટરની પાસે જવુ પડે છે. ડાક્ટરની પાસે ઘણા એવા દર્દી પણ આવે છે જેન જોઈને લાગે છે કે તેમનો જીવન બચાવવુ હવે અશક્ય છે. પણ ડાક્ટર્સ તેમના જ્ઞાન અને દવાઓથી તે દર્દીને એક નવુ જીવન આપે છે. પણ જ્યારે ખબરો સામે આવે છે કે ડાક્ટર્સની ટીમ પર હુમલો થયો તો આ દરેક કોઈને નિરાશ કરે છે.