બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated :નવી દિલ્હી , સોમવાર, 14 સપ્ટેમ્બર 2020 (15:42 IST)

Navratri 2020 Celebration - કોરોના કાળમાં નવરાત્રિ મહોત્સવને લઈને ગુજરાતમાં તૈયારોઈઓ શરૂ.. જુઓ તસ્વીરો

. નવરાત્રિ દરમિયાન આખા દેશમાં દુર્ગાની પૂજા અને તેમના જયકારો બોલાય છે.  પણ ગુજરાતમાં દાંદિયા રમીને તેને કંઈક અલગ જ અંદાજમાં ઉજવાય છે.  કોરોનાકાળના સમયમાં ગરબા રમવાની અનુમતિ નથી પણ ગુજરાતમાં ગરબા રમનારાઓ માટે ખુશખબર છે કે સરકાર કેટલીક શરતો સાથે ગરબા આયોજનની મંજુરી આપી દીધી છે. જેને કારણે નવરાત્રિ મહોત્સવને લઈને અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત વિવિધ શહેરોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આવો તમને બતાવી દઈએ એક ઝલક 
નવરાત્રિ આવતા જ ખૈલેયાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ગરબા રમવા તૈયાર છે 
ગરબા રમવાની અનુમતિ મળતા જ ગુજરાતમાં એક અનોખો  ઉત્સાહ જોવા મળ્યો 
 
આ વખતે ગરબા રમવા માટે માસ્ક અને હેંડ ગ્લવ્ઝમાં સેનિટાઈઝર, પીપીઈ કિટ, ચશ્માં પણ બનાવ્યા છે. 
કોરોના સંક્રમણથી બચવા માટે વિશેષ માસ્ક અને ગ્લવ્ઝ બનાવ્યા છે. 
માસ્ક અને હેંડ ગ્લવ્ઝમાં પીએમ નરેન્દ્ર મોદીનો ફોટો છે જે પગથી કોરોના વાયરસને પગથી કચડી રહ્યા છે. 

 
ફોટો સાભાર  -  ટ્વિટર