સંબંધિત સમાચાર
- Happy Birthday PM Modi - જાણો શ્રી નરેન્દ્ર મોદીજી વિશે કેટલાક અદ્દભૂત તથ્ય
- Project Cheetah: સ્પેશલ વિમાનથી નામીબિયાથી ભારત આવશે ચીત્તા, તેના પર બનેલી પેંટીંગ જીતી લેશે દિલ!
- Narendra modi birthday : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યાત્રા
- શા માટે પીએમ મોદી હાથમાં કાળો દોરો બાંધે છે જાણો
- Birthday Special Modi - 71 ના થયા પીએમ મોદીની જનમદિવસ પર જાણો 25 ખાસ વાતો અને 25 ફોટા(Photos)
પીએમ મોદી અને તેમની માતા હીરાબાથી સંકળાયેલી 5 ખાસ વાત
જાણો મોદી અને તેમની માતાથી સંકળાયેલી 5 ખાસ વાત
હીરાબા ગુજરાતના ગાંધીનગરમાં તેમના નાના દીકરા પંજક મોદીની સાથે રહે છે. 98 વર્ષની ઉમ્રમા પણ તેમનો કામ પોતે કરે છે.
પીએમ મોદી કોઈ પણ મોટું કામ કરવાથી પહેલા તેમની માનો આશીર્વાદ લેતા નહી ભૂલતા. મોદી તેમના જનમદિવસ પર અને ચૂંટણીથી પહેલા મા નો આશીર્વાદ લેતા નહી ભૂલતા
નરેન્દ્ર મોદી 2016માં તેમના 67મા જનમદિવસ પર જ્યારે માથી મળવા ગયા હતા તો તેને ટ્વીટ કરીને કહ્યું હતું કે માની મમતા, માનો આશીર્વાદ જીવન જીવવાની જડી-બૂટી હોય છે.
આ લોકસભા ચૂંટણીમાં વોટ નાખતા પહેલા પણ તે માથી મળવા પહોંચ્યા હતા ત્યારે માએ તેમના માથા પર ચાંદલા લગાવીને સ્વાગત કર્યું અને મોઢું પણ મીઠું કરાવ્યું. હીરાબેન તેને નારિયેળ, 500 રૂપિયા અને શાકર ભેંટ કરી.
હીરાબેન 98 વર્ષની છે. ભલે લોકસભા ચૂંટણી હોય, વિધાનસભા ચૂંટણી હોય કે સ્થાનીય પેટાચૂંટણી હીરાબેન વોટ નાખવા જરૂર જાય છે. આ સમયે તેણે તેમના દીકરા પંકજની સાથે જઈને મતદાન કર્યું.
