સંબંધિત સમાચાર
- Vikram Vedha first look out: વેધાના રૂપમાં જોવાયા ઋતિક રોશન, બર્થડે પર સામે આવ્યો વિક્રમ વેધાનો ફર્સ્ટ લુક
- વિક્રમ સંવંત 2078નુ વાર્ષિક રાશિફળ - મીન રાશિના જાતકોને આ વર્ષે મહેનતનુ ફળ સારુ મળી શકે છે
- વિક્રમ સંવંત 2078નુ વાર્ષિક રાશિફળ - કુંભ રાશિના જાતકો ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો નહી તો નુકશાન થવાની શક્યતા
- વિક્રમ સંવંત 2078નુ વાર્ષિક રાશિફળ - મકર રાશિના જાતકો ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો નહી તો નુકશાન થવાની શક્યતા
- વિક્રમ સંવંત 2078નુ વાર્ષિક રાશિફળ - સિંહ રાશિના જાતકોને ફાઈનેંશિયલ મામલા સંદર્ભમાં પ્રયાસ સફળ થશે
દિગ્ગ્જ અભિનેતાને આવ્યો હાર્ટ અટેક
સાઉથના દિગ્ગ્જ અભિનેતા વિક્રમને બીમારીના કારણે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ 56 વર્ષના છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિક્રમને હાર્ટ એટેકના કારણે દાખલ કરવામાં આવ્યા છે. તેમણે તેલુગુ, મલયાલમ અને હિન્દી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે. તેમને 2004માં સાત ફિલ્મફેર પુરસ્કારો, તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કાર અને તમિલનાડુ સરકારનો કલાઈમામણી પુરસ્કાર પણ મળ્યો છે
