રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લેટેસ્ટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 12 જૂન 2022 (12:10 IST)

શું છે ડિજીટલ રેપ, 3 વર્ષની બાળકી સાથે થયુ

rape case
કાયદા મુજબ ડિજીટલ રેપ્નો અર્થ આ નથી કે કોઈ છોકરા કે છોકરીનો યૌન શોષણ ઈંટરનેટથી કરાય. હકીકતમાં ડિજીટલ રેપનો અર્થ હોય છે જ્યારે કોઈ મહિલા કે છોકરીને કોઈ વસ્તુથી ઉત્પીડન કરવું. નિર્ભયા કેસ પછી 2012માં આ ફાયદો જોડાયો હતો. 
 
આ શબ્દ બે શબ્દ ડિજીટ અને રેપથી બન્યો છે. અંગ્રેજીમાં ડિજિટનો અર્થ જ્યાં અંક હોય છે તેમજે અંગ્રેજી શબ્દકોષ મુજ્બ આંગળી, અંગૂઠો, પગનો અંગૂઠો, પગની આંગળી આ શરીરના ભાગોને પણ ડિજીટથી સંબોધવામાં આવે છે.
 
ડિજીટ દ્વારા કરવામાં આવતી યૌન શોષણ તેને 'ડિજિટલ રેપ' કહેવામાં આવે છે. વાસ્તવમાં, ડિજિટલ રેપ સંબંધિત ઘટનાઓમાં મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં આંગળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. નિર્ભયા કેસ બાદ મહિલાઓ સામે બળાત્કાર અને યૌન શોષણ સતામણીના વધતા જતા બનાવોને રોકવા માટે ડિજિટલ રેપમાં પણ ખૂબ જ કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે.
 
અહીં થયો ડિજીટલ રેપ 
રાજધાની દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના શહેર નોઈડામાં એટલે કે ગૌતમ બુદ્ધ નગરમાં રહેતા ઈન્કમટેક્સ વિભાગના અધિકારીની 3 વર્ષની પુત્રીએ મૌર્ય ફાઉન્ડેશન સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. સમગ્ર ઘટના અંગે પીડિતાએ પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવાયું છે કે, સ્કૂલમાં જ કોઈ વ્યક્તિએ તેની 3 દીકરીઓ સાથે ડિજિટલ રેપની ઘટનાને અંજામ આપ્યો છે. આ ઘટના શાળામાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે.
 
પીડિત છોકરીએ ઘરે જણાવ્યું હતું કે શાળામાં કોઈએ તેની સાથે ખોટું કર્યું છે. જોકે, યુવતી દ્વારા આરોપીની ઓળખ થઈ શકી નથી. યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે બે ટીમો બનાવી છે.