છેલ્લે કોણ ઇવીએમમાં કેદ થયું

નવી દિલ્હી| વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 14 મે 2009 (11:03 IST)
લોકસભાની ચૂંટણી માટે બુધવારે અંતિમ પાંચમા તબક્કા માટે યોજાયું હતું. અંદાજે 62 ટકા થયેલા આ મતદાનમાં ગૃહપ્રધાન પી ચિંદમબરમ, વિવાદીત વરૂણ ગાંધી, ક્રિકેટર અઝરૂદ્દીન, મેનકા ગાંધી, મુખ્તાર અબ્બાસ સહિત કેટલાક ધુંરધરોના ભાવિ ઇવીએમમાં સીલ થયા હતા.

ઉમેદવાર, પાર્ટી, બેઠક
પી. ચિદમ્બરમ (કોંગ્રેસ) શિવગંગા
મણીશંકર ઐયર (કોંગ્રેસ) માઇલાદુથુરાઇ
અઝહરુદ્દીન (કોંગ્રેસ)મોરાદાબાદ
મેનકા ગાંધી (ભાજપ) આઓનલા
વરૂણ ગાંધી (ભાજપ) પીલીભીત
નવજોત સિદ્ધૂ (ભાજપ) અમૃતસર
મુખ્તાર અબ્બાસ (ભાજપ) રામપુરવિનોદ ખન્ના (ભાજપ) ગુરદાસપુર
કે. અજાગીરી (ડીએમકે) મદુરાઇ
દયાનિધિ મારન (ડીએમકે) મધ્ય ચેન્નાઇ
ટીઆર બાલુ (ડીએમકે) શ્રીપેરામ્બદુર
એ. રાજા (ડીએમકે) નિલગીરી
મમતા બેનર્જી (તૃણમુલ કાગ્રેસ) કોલકાતા દક્ષિણ
જયાપ્રદા (સમાજવાદી પાર્ટી) રામપુર
વૈકો (એમડીએમકે) વિરુદ્ધનગરબેગમનૂરબાનૂ (કોંગ્રેસ)રામપુર
હંસરાજ હંસ (અકાળીદળ) જલંધર
પવનકુમાર બંસલ (કોંગ્રેસ)ચંદીગઢ
સતપાલ મહારાજ (કોંગ્રેસ)પૌરી
હરીશ રાવત (કોંગ્રેસ)હરિદ્વાર
બચીસહ રાવત(ભાજપ) નૈનિતાલ
વીરભદ્રસિંહ (કોંગ્રેસ) મંદી
સજાદગની લોન (અપક્ષ) બારામુલ્લા


આ પણ વાંચો :