પરિણામ બાદ ફેંસલો કરીશું - બુધ્ધદેવ

ભાષા| Last Modified સોમવાર, 11 મે 2009 (15:35 IST)
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી બુધ્ધદેવ ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે કોઇ પણ પાર્ટીને સમર્થન આપવા અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. આ અંગે ચૂંટણી પરિણામ બાદ જ કોઇ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી બુધ્ધદેવ ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે, સરકાર બનાવવા માટે કે કોઇ પાર્ટીને સમર્થન આપવા માટે વામ લોકસભા ચૂંટણી બાદ જ કોઇ ફેંસલો કરવામાં આવશે.


આ પણ વાંચો :