મતદાન કેન્દ્ર પાસેથી બોમ્બ મળ્યો

દિફુ| ભાષા|

આસામના સ્વતંત્ર જિલ્લાની અનુસૂચિત જનજાતિ લોકસભા વિસ્તારમાં એક તેન્દ્ર પાસેથી આજે એક શક્તિશાળી આઇઇડી સર્કિટ મળી આવી હતી.

સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે મતદાન શરૂ થાય એ પહેલા કારબી આંગલોંગ જિલ્લાના બોંકોલિયા સ્ટેશન નજીક દિસોબઇમાં પોલીસ ટુકડીએ એક શક્તિશાળી આઇઇડી બોમ્બ સર્કિટ શોધી કાઢી હતી. સુત્રોના અનુસાર પોલીસે આ વિસ્ફોટકને નિષ્ક્રીય કરી દીધો છે અને કડક સુરક્ષા હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો :