મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રિ
Written By
Last Updated : રવિવાર, 16 ફેબ્રુઆરી 2020 (15:22 IST)

શિવની પૂજાથી પહેલાની વાતોં જરૂર જાણો -5 કામની વાત

દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા ઈચ્છો છો તો શિવરાત્રિ પર રાખો આ વાતોનું ધ્યાન
નસીબ ચમકાવવા માટે શિવરાત્રિ પર કરો આ ઉપાય 
મહાશિવરાત્રિનો પર્વ 24 ફેબ્રુઆરી શુક્રવારે પડી રહ્યું છે . આ દિવસે ભગવાન શિવના પૂજનથી બધી પરેશાનીઓનો નાશ હોય છે.  તેની સાથે જ માણસ પર ભોલેનાથની કૃપા હમેશા બની રહે છે.  વાસ્તુ મુજબ આ દિવસે ઘર કે દુકાનમાં કેટલીક વાતોનો ધ્યાન રાખવાથી દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત થઈ શકે છે. 
શિવરાત્રિ પર આ વાતોનો ધ્યાન રાખો. 
 
* મહાશિવરાત્રિ પર ઘરનો મુખ્ય બારણૉ અને બારીઓ ખુલી રાખવી મુખ્યદ્બારની ઉત્તર દિશામાં લાલા કંકુથી સ્વાસ્તિક બનાવો અને તેની આસપાસ શુભ લાભ લખો. 
 
* શિવરાત્રિના દિવસે જળમાં મીઠું ઘોલીને આખા ઘરના ખૂણામાં તેનો છ્ડકાવ કરો. તેનાથી નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને સકારાત્મક ઉર્જામાં વૃદ્ધિઅ થશે. 
 
* મહાશિવરાત્રિની પૂજા કરવા માટે ઘરના મંદિરની ઉત્તર દિશામાં ભગવાન શિવની પ્રતિમા સ્થાપિત કરો. ભગવાન શિવની સાથે શ્રીગણેશની પણ ફોટા રાખો. 
 
* પૂજા કે શુભ કાર્યમાં કાળા રંગના વસ્ત્ર નહી પહેરવા જોઈએ. આવું કરવાથી ભગવાન ગુસ્સો થઈ જાય છે . તેથી શિવરાત્રિની પૂજામાં ભૂલીને પણ કાળા વસ્ત્ર ન પહેરવા. 
 
* જે ઘરોમાં સાફ-સફાઈ હોય છે . ત્યાં દેવી દેવતાઓનો વાસ હોય છે. મહાશિવરાત્રિ પર ઘરને સાફ સુથરો રાખો. તેનાથી દરિદ્રતા, દુખ અને અશાંતિ જેવી વાત હમેશા માટે ખત્મ થઈ જાય છે.