ગ્રહણનુ સૂતક : શુ કરો, શુ ન કરો.

પં અશોક પવાર 'મયંક'

N.D
ગ્રહણનુ સૂતક 21 જુલાઈ સન 2009ના સૂર્યાસ્તકાળથી જ શરૂ થઈ જશે. ગ્રહણમાં વર્જ્ય કર્મ - ગ્રહણમાં સૂતક અને ગ્રહણકાળમાં ખાવુ પીવુ, સંભોદાગિ કાર્ય વર્જિત છે. ગ્રહણકાળમાં સૂવુ, મૂત્ર- પુરીષોત્સર્ગ અને તૈલાભ્યંગ પણ નિષેધ છે

ગ્રહણના સૂતકમાં બાળકો, વૃધ્ધ અને રોગી વ્યક્તિઓને માટે ખાવુ-પીવુ, ઉંઘવુ નિષેધ નથી. પાકેલા અનાજ, કાપેલી શાકભાજી અને ફળ ગ્રહણકાળમાં દૂષિત થઈ જાય છે. તેને ખાવુ ન જોઈએ. પરંતુ તેલ કે ઘીમાં પાકેલુ અનાજ, ઘી, તેલ દૂધ, દહીં, લસ્સી, માખણ , પનીર, અથાણુ, ચટણી, મુરબ્બામાં તલ અથવા કુશા(ડાભ) મૂકી દેવાથી પદાર્થ દૂષિત નથી થતા. સૂખા ખાદ્ય પદાર્થોમાં તલ કે કુશ નાખવાની જરૂર નથી.

ગુજરાતના મુખ્ય શહેરોમાં ગ્રહણનો સમય

સુરત - સ્પર્શ સમય 5.31.06 સમય 7.19.52
નવસારી - સ્પર્શ સમય 5.30.58 મોક્ષ સમય 7.19.48
ભરૂચ - સ્પર્શ સમય 5.31.13 મોક્ષ સમય 7.20.28
વડોદરા - સ્પર્શ સમય 5.31.22 મોક્ષ સમય 7.20.26
વલસાડ - સ્પર્શ સમય5.30.50 મોક્ષ સમય 7.19.40
વાપી - સ્પર્શ સમય 5.30.45 મોક્ષ સમય 7.19.31
બીલીમોરા - સ્પર્શ સમય 5.30.50 મોક્ષ સમય 7.19.45

વેબ દુનિયા|
સમયે કોઈપણ મંત્રનો જાપ કરવામાં આવે તો શીઘ્ર ફળદાયક રહે છે. મહામૃત્યુંજયનો જપ બધા કષ્ટોનો નાશ દૂર કરવા થાય છે. કોઈ કામ સિધ્ધ કરવા માતે મંત્ર જાપ કરવો હોય તો આ સમય દરમિયાન જરૂર કરો. આ ગ્રહણકાળમાં વશીકરણ, શત્રુ કષ્ટ નિવારણ માટે મંત્ર, મનની શાંતિ માટે ગાયત્રી મંત્રનો જાપ ઉત્તમ રસ્તો છે.


આ પણ વાંચો :