શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. નવી ફિલ્મો
Written By
Last Modified: ગુરુવાર, 1 જૂન 2017 (13:54 IST)

બેવાચની સ્ટોરી

વેબદુનિયા તમારા માટે લાવ્યા છે બૉલીવુડ ની મૂવી બેવાચની સ્ટોરી 
નિર્માતા- ઈવાન રેઈતાન, ટામ પોલક, બ્યૂ ફ્લિન, ડવેન જાનસન, માઈકલ બર્ક, ડાની ગાર્સિયા, ડગલસ
નિર્દેશક- સેથ ગાર્ડન 
કલાકાર- ડ્વેન જાનસન, પ્રિયંકા ચોપડા, જેક એફરાન, એલેકજ્રેંડ્રા, જાન બૉસ 
 
બેવાચ એક અમેરિકન એકશન-કૉમેડી ફિલ્મ છે જે આ નામની ટીવી સીરીજ પર આધારિત છે. 
 
માઈક બુકાનન(ડવેન જાનસન) એક સંભ્રાત વર્ગના બેવૉચ લાઈફગાર્ડ ટીમનો લીડર છે. તેમનો સંઘર્ષ મેટ બ્રાડી( જેક એફરાન)થી શરૂ થાય છે. જે એક બદનામ ઓલમ્પિંક તૈરાક છે અને આ ટીમના નવા ચેહરાના રૂપમાં લાવ્યું છે. એક નૌકામાં આગ લાગે છે અને તેમાં એક લાશ મળે છે તો બન્ને તેમના વ્યકતિગત મતભ્દે જુદો રાખે છે અને ટીમના રૂપમાં કામ કરે છે જેથી આપરાધિક માસ્ટરમાઈંડના નશીલા પદાર્થની તસ્કરીને રોકી શકાય. 
 
પ્રિયંકા તેમાં વિક્ટોરિયા લીડસ નામની ભૂમિકા ભજવી રહી છે. જે હંટલે ક્લબની માલકિન છે. વિક્ટોરિયા પર શંકા છે કે તેમના ધંધાનો ઉપયોગ ડ્ર્ગ્સની તસ્કરી માટે કરી રહી છે.