નવરાત્રીની રમઝટ ચાલુ થઈ ગઈ છે. માતાજીની આરાધનમાં નવ દિવસ સુધી લોકો ઓતપ્રોત રહેશે. ઘણા લોકો પગપાળા મંદિરોમાં જઈને માતાના દર્શન કરે છે. કોઈ પાવાગઢ જાય તો કોઈ અંબાજી. માતાજીના દરેક ધાર્મિક સ્થળો પર નવ દિવસ સુધી શ્રદ્ધાળુઓની અપાર ભીડ રહે છે. વેબદુનિયા પણ પોતાના યુઝર્સ માટે નવરાત્રી નિમિત્તે માતાજીના વિશેષ ફોટા ડાઉનલોડ કરવાની સેવા આપી રહ્યુ છે.