શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 20 ઑગસ્ટ 2022 (12:29 IST)

રાજીવ ગાંધીની જન્મજયંતિ: 'પપ્પા તમે દિલમાં છો...' રાહુલે શેર કર્યો ભાવુક વીડિયો, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિવંગત નેતા રાજીવ ગાંધીની આજે 78મી જન્મજયંતિ છે. આ પ્રસંગે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તેમના સ્મારક સ્થળ વીર ભૂમિ ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન રોબર્ટ વાડ્રા ઉપરાંત કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ, મલ્લિકાર્જુન ખડગે અને અન્ય નેતાઓ પણ હાજર હતા.

રાજીવ ગાંધીની જન્મજયંતિ પર રાહુલ ગાંધીએ તેમના પિતાને ખાસ રીતે યાદ કર્યા. તેણે ટ્વિટર પર એક ઈમોશનલ વિડિયો શેર કર્યો અને લખ્યું, "પાપા, તમે દરેક ક્ષણે મારી સાથે છો, મારા દિલમાં. હું હંમેશા તમે દેશ માટે જે સપનું જોયું હતું તે પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ."