સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 10 નવેમ્બર 2023 (12:20 IST)

32 મિનિટમાં 20 કરોડની લૂંટ:VIDEO

Dehradun Crime news-  દેહરાદૂનના રાજપુર રોડ સ્થિત જ્વેલરી શોરૂમમાં ગુરુવારે સવારે થયેલી લૂંટની ઘટના બની હતી જે બાદ દેહરાદૂન પોલીસની સુરક્ષા પર. લૂંટની માહિતી મળતા જ પોલીસ અધિકારી ગભરાઈ ગયા હતા. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
 
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ધનતેરસ પહેલા બદમાશોએ જ્વેલરીની દુકાનમાં લૂંટ ચલાવી હતી. દિવસભર દુકાનમાં લૂંટ કરવા આવેલા બદમાશોએ 32 મિનિટમાં 20 કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હતી. ઘટના બાદ સમગ્ર શહેરમાં ભયનો માહોલ છે. 
 
પોલીસ હેડક્વાર્ટર પાસે આ મોટી ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા પરંતુ પોલીસને કોઈ સુરાગ ન હતો. જેના કારણે પોલીસ પ્રશાસન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.