રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (12:41 IST)

સરકારી ભરતીમાં દિવ્યાંગોને 4% અનામત- સેવા વર્ગ-3ની ભરતીમાં આ કેટેગરીના લોકોને અપાશે 4% અનામત

દિવ્યાંગો માટે રાજ્ય સરકાર દ્વારા સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવ્યાંગોને રાજ્ય સરકાર પંચાયત સેવા વર્ગ-3 ની ભરતીમાં 4% અનામત આપશે. જેમાં સીધી ભરતીથી નિમણૂંક કરીને ભરાતી જગ્યાઓમાં આ અનામતનો લાભ મળશે. આ અંગે રાજ્યના પંચાયત વિભાગ દ્વારા પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.