શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 6 મે 2022 (09:11 IST)

પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા

1. પાકિસ્તાનમાં ભૂકંપ
પાકિસ્તાનમાં આજે (શુક્રવારે) ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.1 હતી.

2, કેદારનાથ મંદિરના દરવાજા ખુલ્લા છે
ઉત્તરાખંડના કેદારનાથ મંદિરના દરવાજા આજે (શુક્રવારે) સવારે 6.25 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. આજે 2 વર્ષ બાદ ભક્તો બાબા કેદારનાથના દર્શન કરી રહ્યા છે.