ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2023 (11:52 IST)

કર્નલ, મેજર અને DSP સહિત 5 શહીદ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથેની બે અથડામણમાં ભારતીય સેનાના  ત્રણ અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા છે. તેમજ એક જવાન ગુમ છે. આર્મી કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ઢોંચક અને કાશ્મીર પોલીસના DSP હુમાયુ ભટ શહીદ થયા હતા.

DSP સહિત 5 શહીદ 
ભારતીય સેનાના  ત્રણ અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા છે. તેમજ એક જવાન ગુમ છે. આર્મી કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ઢોંચક અને કાશ્મીર પોલીસના DSP હુમાયુ ભટ શહીદ થયા હતા.'

જણાવી દઈએ કે એન્કાઉન્ટર અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણ શરૂ થઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના પ્રારંભિક વિનિમયમાં એક કર્નલ અને એક પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થયા હતા.