શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 23 જાન્યુઆરી 2023 (11:41 IST)

કલેક્ટર સામે સરકારીકર્મીએ પોતાને આગ ચાંપી

બારાબાંકીમાં તહેસીલદારના ઠપકાથી દુખ થતા હૈદરગઢમાં આયોજીત સંપૂર્ણ સમાધાન દિવસના દરમિયાનજ કાનૂનગોના મુંશીએ પેટ્રોલ નાખીને આગ લગાવી નાખી. ગંભીર સ્થિતિમાં તેને લખનૌ હાયર સેંટર મેડિકલ કોલેજ રેકર કરી નાખ્યુ ચે. અત્યારે ઘટના પછી તાલુકામાં હોબાળો મચી ગયો. તેમજ પીડિતની પત્નીએ આરોપીઓની સામે એંફઆઈઆર માટે કોતવાલી હેદરગઢમાં પ્રાર્થના પત્ર આપ્યુ છે. 
 
બારાબાંકી જીલ્લામાં જનપ્રતિનિધિ દ્વરા ફરિયાર કરવાથી તહેસીલદાર હેદરગઢ શશિ કુમાર ત્રિપાઠી ગુસ્સે થઈ ગયા અને તેણે કાનૂનગોના પર્સનલ મુંશી સુરજીત સિંહ ઉર્ફ લાલ ડેંગા સિંહને તેમના ઑફિસમાં બોલાવીને ખૂબ ફટકાર્યો. તહેસીલદારના ઠપકાથી નિરાશ કાનોનદોના પર્સનલ મુંશી સુરજીત સિંહએ શંકાસ્પદ પરિસ્થિતિઓમાં સીડીઓ એકતા સિંહની અધ્યક્ષતામાં ચાલી રહ્યા સમાધાન દિવસના દરમિયાન જ હેદરગધ સભાગારની અંદર પોતાના પર પેટ્રોલ છાંટીને દીવાસળી ચાંપી હતી. એકાએક આ ઘટનાથી અફરા-તફરી મચી ગઈ હતી. આ ઘટનાથી ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી.