સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 31 માર્ચ 2022 (16:15 IST)

Shocking News - ગર્ભવતી બકરીની સાથે રેપ કરી હત્યા, આરોપીની ધરપકડ

કેરળના કાસરગોડમાં પોલીસે એક માણસને ચાર મહીનાની પ્રેગ્નેંટ બકરીની સાથે રેપ અને હત્યાના આરોપમાં ધરપકડ કર્યો છે. આરોપીની ઓળખ તમિલનાડુના રહેવાસી સેંથિલના રૂપમાં થઈ છે જે એક હોટલમાં કામ કરતો હતો. હોટલના માલિકે જ તેની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. હોટલ માલિકના મુજબ મંગળવારે રાત્રે 11 વાગ્યેની આસપાસ જ્યારે બકરીના બૂમ પાડીને આવાજ સાંભળી તો બધા વર્કર ઉઠી ગયા. તો ત્યાં પાસે જ એક પ્રેગ્નેંટ બકરી પડી હતી અને લોહી વહી રહ્યુ હતુ. લોકોએ જોયુ કે ત્યાંથી એક માણસ ભાગી રહ્યો હતો. પછી તેની ઓળખ આરોપીના રૂપમાં કરાઈ. સેંથિલ હોટલમાં બે વર્ષથી કામ કરી રહ્યો હતો. 
 
પોલીસે ફરિયાદ નોંધી છે સંબંધિત ધારામાં કેસ નોંધાયો.માલિકએ આ અપરાધમાં બે વધુ લોકોને પણ સંલિપ્ત જણાવ્યો છે. પણ પોલીસનો કહેવુ છે કે માત્ર સેંથિલ જ આ અપરાધમાં શામેલ હતો. પોલીસે કહ્યું કે તેના પર પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમની સંબંધિત કલમો અને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 377 હેઠળ અપ્રાકૃતિક કલમો હેઠળ આરોપ લગાવવામાં આવશે.