રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 28 માર્ચ 2023 (14:32 IST)

ઉમેશ પાલ કેસનાં તમામ આરોપી દોષિત- અતીક સહિત 3ને આજીવન કેદ, તમામ ગુનેગારોને 1-1 લાખનો દંડ

Umesh Pal Kidnapping case to be announced today- ઉમેશ પાલ કેસનાં તમામ આરોપી દોષિત- અતીક સહિત 3 ને આજીવન કેદ, તમામ ગુનેગારોને 1-1 લાખનો દંડ
 
Atiq Ahmed Live Updates- 2006ના ઉમેશ પાલ કેસમાં મુખ્ય આરોપી માફિયા અતીક અહેમદ સહિત 3 આરોપીઓને MP-MLA કોર્ટએં જજ ડૉ. દિનેશ ચંદ્ર શુક્લને દોષી ઠરાવતા આજીવન કેદની સજા સંભળાવી છે. જ્યારે 7 આરોપીઓને મુક્ત કરી દીધો છે. ઉમેશ પાલની 24 ફેબ્રુઆરીના પહેલા પ્રયાગરાજમાં હત્યા થઈ ગઈ હતી. 
 
1-1 લાખનો દંડ
  ઉમેશ પાલ અપહરણ કેસમાં કોર્ટે માફિયા અતીક અહેમદ સહિત ત્રણેય આરોપીઓ પર એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
 
અતીક સહિત 3 દોષિતોને આજીવન કેદ
માફિયા અતીક અમહમદ સાથે 3 ને આજીવન કેદની સજા સંભળાવી છે