રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 17 ડિસેમ્બર 2016 (15:00 IST)

અમિત શાહની સિંહ ગર્જના - UP માં ગુંડાગર્દીનો અંત લાવશે BJP

બીજેપી અધ્યક્ષ અમિત શાહે શાહજહાંપુરના મોદી મેદાનમાંથી અખિલેશ યાદવ પર જોરદાર હુમલા બોલ્યા. યૂપીમાં જીત નોંધાવવાનો દાવો કરતા તેમણે કહ્યુ કે અખિલેશજી નોટબંધી પર લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. 
 
અમિત શાહની મોટી વાતો.. 
 
- નેતા નોટબંધીનો જાપ કરી રહ્યા છે. 
- 15 વર્ષથી બસપા અને સપાની રમત ચાલી રહી છે. જે હવે બંધ થઈ જશે. 
- યૂપી છેલ્લા 15 વર્ષમાં પછાડાય ગયુ છે. 
- જો તમે આવ્યા તો યૂપીમાં રોજગાર આવશે. 
- અરબો લૂટનારા લોકો પરેશાન થઈ રહ્યા છે. 
- જો અમે આવ્યા તો યૂપીમાં રોજગાર આવશે. 
- વિપક્ષે બૂમ બરાડા પાડીને સદન ન ચાલવા દીધુ 
- નોટબંધીથી મમતા અને માયાવતીનો ચેહરો સામે આવ્યો
- પ્રદેશ ફોઈ અને કાકાની વચ્ચે ફસાયેલુ છે. 
- યૂપીમાં જો બધા દળ સાથે પણ આવી જશે તો પણ જીતી નહી શકે 
- અખિએલ્શ યાદવને હાર દેખાય રહી છે. 
- મોદીની લોકપ્રિયતાથી અખિલેશ ગભરાય ગયા છે. 
- અંતરિક્ષથી ઈસરો સુધી કોંગ્રેસના ઘોટાળા છવાયા 
- મનમોહન સિંહે 10 વર્ષ કોઈ અવાજ ન કાઢ્યો. રાહુલ બટાકાની ફેક્ટરી લગાવે છે. 
- પાકિસ્તાન પર બીજેપીએ મોટો નિર્ણય કર્યો. હવે ગોળી આવે છે તો અહીથી ગોળા ફેંકાય છે.