ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 17 ઑક્ટોબર 2018 (13:07 IST)

Loanના બદલે સેક્સની ડિમાંડ, મહિલા કરી મેનેજરની ખૂબ પિટાઈ જુઓ વીડિયો

કર્નાટકનો એક વીડિયો સોશલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. કર્નાટકના દાવનગરેમાં એક મહિલાએ બેંક મેનેજરને ખૂબ માર માર્યો. આ ઘટનાનો એક વીડિયો મહિલાનો આરોપ છે કે એ લોન લેવા માટે બેંક ગઈ હતી. પણ મેનેજરએ તેને લોન અપ્રૂવ કરવાના બદલે સેક્સની માંગણી કરી. આ ઘટના સોમવારની છે. આ મહિલા જ્યારે લોન લેવા માટે DHFL બેંક ગઈ તો મેનેજરએ તેનાથી તેની બદલે સેક્સની માંગણી કરી. મેનેજરની આ માંગણી સાંભળી મહિલા ગુસ્સે થએ ગઈ. ગુસ્સાઈ મહિલાએ બેંક મેનેજરની શર્ટનો કૉલર પકડા અને તેને બેંકની અંદરથી ખેંચીને બહાર લાવી. મહિલાએ લાઠી ડંડાથી ખૂબ માર્યો. મહિલાએ આરોપીને પગ, ઘૂસા અને ચપ્પ્લથી પણ માર્યો. પિટાઈ પછી તેને પોલીસના હવાલા કરી દીધું. 
 
ન્યૂજ એજંસી ANI એ આજે બપોરે આ ઘટનાનો વીડિયો પોસ્ટ કર્યું હતું અને બે કલાકમાં તેને 53 હજારથે વધારે લોકોએ જોયા. સોશલ મીદિયા પર લોકો આ મહિલાના વખાણ કરી રહ્યા છે.