1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 13 ઑક્ટોબર 2021 (14:46 IST)

દિવાળી પહેલા વડાપ્રધાન મોદી જશે બ્રિટેન

before diwali Pm modi visit Britain
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે બ્રિટેન જશે.બ્રિટેનમાં  ગ્લાસગોમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં તેઓ ઉપસ્થિત રહેશે.  (Climate Change Conference)ની શરૂઆતમાં ભાગ લેશે. COP 26 તરીકે ઓળખાતી આ ક્લાઇમેટ કોન્ફરન્સ 31 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન આયોજિત કરવામાં આવી રહી છે.