સંબંધિત સમાચાર
- 15 એપ્રિલ 2023 પહેલાં ખરીદેલા સ્ટેમ્પમાં બંને પક્ષકારોની સહી હશે તો પ્રોપર્ટીમાં જૂની જંત્રીનો દર લાગૂ થશે
- અમદાવાદમાં મંદિરોમાંથી છત્ર ચોરી કરનાર ઝડપાયો, જેણે ખરીદ્યા તે વેપારીને પણ પોલીસે દબોચ્યો
- Mecca Bus Fire: મક્કા જઈ રહેલી બસમાં આગ, 20નાં મોત
- સૌથી મોટા ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ
- કેરીઓનું ઉત્પાદન વધે તે માટે રાજય સરકાર દ્વારા ખેડૂતોને હેકટર દીઠ આપશે આટલી સહાય
Indore રામનવમી પર મોટી દુર્ઘટના, મંદિરમાં બાવડીની છત તૂટી, 25થી વધુ લોકો અંદર પડ્યા
ઈન્દોરમાં રામ નવમી પર એક મોટી દુર્ઘટના થઈ. સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં પગથિયાંની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો પગથિયાંમાં પડી ગયા હતા.
nbsp;#BREAKING इंदौर में रामनवमी पर हुआ बड़ा हादसा। स्नेह नगर के पास पटेल नगर में श्री बेलेश्वर महादेव झूलेलाल मंदिर पर बावड़ी की छत धंसने से 25 से अधिक लोग बावड़ी में गिरे। बावड़ी में गिरे लोगों को बचाने का किया जा रहा है प्रयास.. @ChouhanShivraj @drnarottammisra @AU_MPNews pic.twitter.com/O4pbHFBgqS
— Ravindra Bhajni (@ravibhajni) March 30, 2023
ઈંદોરમાં રામનવમી પર એક મોટી દુર્ઘટના થઈ. સ્નેહ નગરની નજીકના પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં પગથિયાંની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો વાવમાં પડી ગયા હતા. વાવમાં પડેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અકસ્માત બાદ પણ લાંબા સમય સુધી ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને 108ની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ન હતી. કેટલાક લોકોને કોઈક રીતે બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. ઘટના બાદ જે લોકો પડી ગયા હતા તેમના સંબંધીઓ અસ્વસ્થ છે. અત્યાર સુધીમાં પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા
