1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified રવિવાર, 26 માર્ચ 2023 (18:28 IST)

સૌથી મોટા ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ

Ahmedabad news- સૌથી મોટા ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ થયા છે. 1800 કરોડ મળ્યા. ચાર આરોપીની ધરપકડ કરાઈ છે.
 
અમદાવાદના દૂધેશ્વરમાં આવેલી એક  ઓફિસમાં દરોડો પાડીને PCBની ટીમે સટ્ટો રમાડનારા 4 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં 1 હજાર 800 કરોડથી વધારેના રૂપિયાના વ્યવહાર મળી આવ્યા છે. આરોપીઓએ સટ્ટો રમાડવા અને બેંક એકાઉન્ટ મેનેજ કરવા આ ઓફિસ રાખી હોવાનું પણ સામે આવ્યું છે. 
 
ચાર આરોપીની ધરપકડ
જેમા મહાદેવ બુક, ક્રિષ્ના રેડ્ડી બુકના સટ્ટા એકાઉન્ટ મળી આવ્યા છે. ડાયમંડ એક્સચ નામના અનેક ઓનલાઈન સટ્ટા મળી આવ્યા છે.  PCBની ટીમે સટ્ટાના પૈસા મેનેજમેન્ટ કરતા ચાર આરોપીની ધરપકડ કરી છે.