શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 4 નવેમ્બર 2021 (15:28 IST)

Bihar:બિહારના બેતિયામાં ઝેરી દારૂ પીવાથી 8 લોકોના મોત, દિવાળીના દિવસે ગામમાં શોકનો માહોલ

બિહારના બેતિયા(Bettiah)માં ઝેરી આલ્કોહોલે(Poisoned alcohol) દિવાળી પર તબાહી મચાવી છે. અહીં નકલી દારૂ પીવાથી 8 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકોની હાલત ગંભીર છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બેતિયાના એસપી ઉપેન્દ્રનાથ વર્માએ 5 લોકોના મોતની પુષ્ટિ કરી છે.