શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 30 ડિસેમ્બર 2019 (14:52 IST)

દેશના પ્રથમ CDS બન્યા જનરલ બિપિન રાવત, ત્રણેય સેનાઓની કમાન સાચવશે

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ (સીડીએસ) બનાવાયા છે. ઉલ્લેખનીય છેકે કેન્દ્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેંસ સ્ટાફનો કાર્યકાળ 3 વર્ષ માટે વધારી દીધો છે.  હવે ચીફ ઓફ ડિફેંસના રિટાયર હોવાની વય 65 વર્ષ રહેશે.  65 વર્ષની વય પુરી થયા પછી જ આ પદ પરથી સીડીએસ રિયાયર થહે. પહેલા 62 વર્ષમાં જ રિટાયર થવાની જોગવાઈ હતી.