મંગળવાર, 16 ડિસેમ્બર 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 1 જૂન 2023 (13:54 IST)

બેનના વિદાય પછી ભાઈની અંતિમયાત્રા, બહેનના લગ્નમાં ભાઈનું મોત

brother's death at sister's wedding
Gorakhpur news- બહેનના લગ્નમાં ભાઈનું મોત- ગોરખપુર જીલ્લામાં એક દિલ દુભાવતી ઘટના સામે આવી છે. અહીં ગગહા પોલીસ વિસ્તારના બેલકુર ગામમાં મંગળ ગીત  શોકમાં બદલી ગયો. ક બાજુ બેન આંગણે લગ્નના ફેરા લઈ રહી હતી ત્યારે બીજી બાજુ ભાઈની કરંટથી મોત થઈ ગઈ. કોઈ રીતે લગ્ન થયા અને પહેલા દીકરીની વિદાય કરી પછી દીકરાને અંતિમ વિદાય આપી. 
 
જાણકારી મુજબ બેલકુર ગામના જંગ્ગી લાલની દીકરી કિરનના લગ્નના દરમિયાન રવિવારે આ દુર્ઘટના થઈ. રાત્રે અચાનક લાઈટ જવાના કારણે દુલ્હનના ભાઈ અનીશ કુમાર(23) જનરેટરમાં પોતે જ તાર જોડવા ગયા. આ દરમિયાન કરંટની ચપેટમાં આવવાથી તેમની મોત થઈ ગઈ.