1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (16:26 IST)

2022ના અંત સુધી કોવિડ 19 મુક્ત થશે દુનિયા, કોરોના ફ્રી સ્ટેજની તરફ ભારત

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34082 નવા કેસ મળ્યા છે જ્યારે 92 હજાર લોકો સાજા થયા છે. તેમજ 
દેશમાં 24 કલાકમાં 346 લોકોની કોરોના સંક્રમણથી મોત થઈ છે. દેશમાં આજે નવા કેસની સંખ્યા 1 
જાન્યુઆરી પછી સૌથી ઓછી છે. ત્રીજી લહેરના પીક પછી  પહેલીવાર મરનારાઓની સંખ્યા આટલી ઓછી 
રહી છે. તેમજ એકટિવ કેસ પણ  4 લાખ 71 હજાર રહી ગયા છે. જે 7 જાન્યુઆરીનો સ્તર છે. સતત ઓછા 
થતા કોરોના કેસ પછી હવે કોરોનાને લઈને પ્રતિબંધ પણ હવે ખત્મ કરી નાખ્યા છે કે માત્ર નામ ના જ રહી 
ગયા છે. 
 
તેથી શુ દેશ કોરોનાની ત્રીજી લહેરથી નિકળી ગયુ છે? શું ત્રીજી લહેરને લઈને ખતરો હવે ન સમાન જ છે? શું 
હવે દુનિયા એક વાર ફરી કોરોનાના પહેલાની જેમ વધી છે આ એવા સવાલ જે બધાના મનમાં છે. 
આ સવાલોને લઈને બનારસ હિંદુ યુનિવર્સિટીના જૂલૉજી વિભાગના પ્રોફેસર અને કોરોના મહામારી પર લાંબા 
સમયથી અભ્યસ કરતા સાઈંટિસૃ જ્ઞાનેશ્વર ચોબે કહે છે કે કોરોનાની ત્રીજી લહેરથી નિકળી ગયુ છે અને હવે 
કોરોના ફ્રી સ્ટેજની તરફ વધી રહ્યુ છે.