ગૃહિણીઓને મોદી સરકારે આપી રાહત  
                                       
                  
                  				  નોટબંધી બાદ ઘરની ગૃહિણીઓ દ્વારા ભેગા કરવામાં આવેલ રોકડ 2.5 લાખ રૂપિયા ઇન્કમટેક્સ વિભાગની તપાસમાં ગણવામાં નહીં આવે. કારણકે ITAT દ્વારા કહેવામાં આવ્યું કે આ પ્રકારની રકમને સેલેરી કે કમાણીના દાયરામાં ન ગણી શકાય. 
				  										
							
																							
									  
	 
	અગ્રવાલે કહ્યું કે તેમના પતિ, તેમના દીકરા અને સગા સબંધીઓ દ્વારા આપવામાં આવેલ રકમને તેમણે બચાવીને રાખી હતી. CIT એ તેમની આ વાતને નકારી દીધી હતી અને 2,11,500 રૂપિયાની રકમને અસ્પષ્ટ ઘોષિત કરીને તેના પર કાર્યવાહી કરવાનું સૂચન કરવામાં આવ્યું