શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 13 ફેબ્રુઆરી 2022 (18:07 IST)

આવતીકાલથી અહીં 144 ની કલમ લાગુ દેશમાં વકરતો હિજાબ વિવાદ

Article 144 applies here from tomorrow
દેશમાં વકરતો હિજાબ વિવાદના કારણે સ્કૂલની આસપાસ 200 મીટરના વિસ્તારમાં લાગ્યા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. કર્ણાટકના ઉડુપી જિલ્લા પ્રશાસને 14 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી જિલ્લાની તમામ હાઈસ્કૂલોની આસપાસ કલમ 144 લાગુ કરી છે.
 
આ દરમિયાન હાઈસ્કૂલના 200 મીટરની અંદર એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. કોઈપણ પ્રકારના શોભાયાત્રા અને સૂત્રોચ્ચાર પર પ્રતિબંધ રહેશે.