સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 30 જૂન 2022 (15:00 IST)

Byju’s Group Lays off- મંદી પડતા, કંપનીએ 2500 કર્મચારીઓને છૂટા કર્યા

byjus
વિશ્વની સૌથી મોટી એજ્યુકેશન ટેક્નોલોજી કંપની BYJU કોરોના બાદની રિકવરી હવે મંદી પડતા અને મોંઘવારીને મારને કારણે ઈતિહાસની સૌથી છંટણી કરવા મજબૂર બની છે. અનેક અધિગ્રહણ સાથે અંદાજે 22 અબજ ડોલરની વેલ્યુએશન ધરાવતી બાયજુસે તમામ ગ્રુપ કંપનીઓમાંથી કુલ 2500 કર્મચારીઓને છૂટા કર્યા છે. 
 
નોકરીમાંથી છૂટા કરાયેલા કર્મચારીઓએ આપેલી માહિતી મુજબ સોમવારે તેમને કંપનીમાંથી ફોન આવ્યો હતો. આ દરમિયાન તેમને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે કોઈ નોટિસ આપ્યા વિના જ તેને નોકરી છોડવાનું કહેવામાં આવ્યું.
 
બાયજૂસ એ  Toppr, WhiteHar Jr, સેલ્સ એંડ માર્કેટીંગ, ઓપરેશનની ટીમમાંથી ના ફુલટાઇમ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાઢી મૂક્યા છે.