ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 11 ઑક્ટોબર 2021 (13:09 IST)

વેક્સિન મુદ્દે થયું મોટું સંશોધન

કોરોના સંક્રમણથી સાજા થયા બાદ હવે પોસ્ટ કોવિડના કારણે ઘમી તકલીફો ઉભી થતી હોય છે. ત્યારે વધુંમાં સામે આવ્યું છે કે પોસ્ટ કોવિડ લક્ષણોથી બચવા માટે પણ વેક્સિનેશન જરૂરી છે. એઈમ્સ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો.  
 
કોરોના સંક્રમણથી સાજા થયા બાદ હવે પોસ્ટ કોવિડના કારણે ઘમી તકલીફો ઉભી થતી હોય છે. ત્યારે વધુંમાં સામે આવ્યું છે કે પોસ્ટ કોવિડ લક્ષણોથી બચવા માટે પણ વેક્સિનેશન જરૂરી છે. આપને જણાવી દઈએ કે એઈમ્સ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જે સર્વેનું આ પરિણામ આવ્યું છે. જેથી વેક્સિનના બંને ડોઝથી હવે આપણાને પોસ્ટ કોવીડ લક્ષણોને દૂર કરી શકશે.